આનંદો ચોમાસું 2023 ટનાટન : Weather forecast

મિત્રો કસ કાતરાના હવામાનનું Weather વિજ્ઞાન સદીઓથી ચાલી આવી રહ્યું છે. શિયાળાના ચાર મહિના દરમિયાન બનેલો કસ ચોમાસામાં અચૂક વરસાદ આપે છે. પરંતુ કસ બન્યો ત્યારે હવામાન Weather કેવું હોય? ઠંડી કેવી હોય? પવન કેવો હોય? બીજે દિવસે ઝાકળ બિંદુ કે ઠાર બિંદુ આવ્યા કે નહીં એ અવલોકન કરવું ખૂબ જ જરૂરી છે.

આજની પોસ્ટમાં આપણે જામનગર જિલ્લાના રોહિતભાઈ સુતરીયા જે છેલ્લા 8 વર્ષથી કસ કાતરાનું અવલોકન કરીને ચોમાસામાં કેવો વરસાદ વરસાદ જોવા મળે તેનો અભ્યાસ કરતા આવ્યા છે.

મિત્રો રોહિતભાઈના અનુભવ મુજબ આ વર્ષે ચોમાસુ સારું જશે વરસાદના પણ સારા રાઉન્ડ જોવા મળશે. આ ચોમાસામાં વરસાદના રાઉન્ડ Weather system કેટલી આવશે અને કઈ તારીખે વરસાદી માહોલ ઉભો થશે તેની સંપૂર્ણ માહિતી આપણે ઉપરની લીંકમાં આપી છે.

મિત્રો અત્યારના હવામાનના મોડલમાં Weather Model આવનારી 180 કલાક દરમિયાન વરસાદી માહોલ કેવો ઉભો થશે તેનું સચોટ અનુમાન લગાવી શકાય છે. પરંતુ લાંબા ગાળાનું અનુમાન આજે જે વર્ષોથી ચાલી આવ્યું છે તેને પણ સાવ નકારી શકાય નહીં.

તો મિત્રો સાયન્સ આધારિત તેમ જ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!