મિત્રો વર્ષા વિજ્ઞાનના સભ્ય અને પ્રાચીન વર્ષા વિજ્ઞાનનું ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા રમણીકભાઈ વામજાની આગાહી લગભગ 100 ટકા સત્ય સાબિત હોય છે. જેના પુરાવા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોયા છે.
તો આજની આ પોસ્ટમાં રમણીકભાઈ વામજાએ આવનારા ચોમાસાને લઈ અને શું આગાહી કરી છે? ચોમાસુ કેવું રહી શકે? કયા વિસ્તારમાં પ્રથમ વાવણી થશે? અને હજુ કેટલા માવઠાના રાઉન્ડ જોવા મળી શકે?
મિત્રો ચોમાસું કેવું રહી શકે તેનું પૂર્વ અનુમાન કરવું એટલે ઘણા બધા પાસાઓનો અભ્યાસ કરવો પડે.
જેમાં શિયાળાના ચાર મહિના દરમિયાન બનેલા ગર્ભનું બંધારણ, હોળીનો પવન, વનસ્પતિની રોનક, ચૈત્રી દનૈયા, અખાત્રીજનો પવન, મહા મહિનાનું માવઠું, પશુ પંખીઓની ચેષ્ટા આ બધાનો ઊંડો અભ્યાસ કર્યા બાદ ચોમાસું કેવું રહે? એનું ખૂબ જ ઊંડું જ્ઞાન રમણીકભાઈ વામજા ધરાવે છે.
તો મિત્રો આ વર્ષે ચોમાસું કેવું રહી શકે? અને કયા વિસ્તારમાં સૌથી પહેલા વરસાદની સંભાવના જોવા મળી શકે? એ અંગેની સંપૂર્ણ માહિતી ઉપરની લીંકમાં આપવામાં આવી છે.
તો મિત્રો હવામાનને લગતી દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.