મિત્રો 2023 નું ચોમાસું નજીક આવી રહ્યું છે. મિત્રો global warming ને કારણે ઋતુ ચક્ર ખોરવાયું છે. ત્યારે ખેડૂતોના મનમાં એક જ સવાલ ઘૂમતો હોય છે કે આવનારું ચોમાસું કેવું જશે? કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં વરસાદની અનિયમિતતા જોવા મળી રહી છે.
તેનું મુખ્ય કારણ global warming ગણી શકાય. અમુક વિસ્તારોમાં નોર્મલ કરતાં વધુ વરસાદ પડતો હોય છે તો અમુક વિસ્તારોમાં એવરેજ વરસાદ કરતા ખૂબ જ ઓછો વરસાદ નોંધાતો હોય છે. આનું મુખ્ય કારણ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. જેને વિજ્ઞાનની ભાષામાં global warming કહી શકાય.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો, મોટે ભાગે આ પરિસ્થિતિનો ભોગ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વધુ પડતો જોવા મળતો હોય છે. તો મિત્રો આ વર્ષની ચાર મોટી આગાહી જે ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રીએ કરી છે.
આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? તો ભર ઉનાળે ચાલી રહેલા માવઠાના રાઉન્ડ કયા સુધી ચાલુ રહેશે? અખાત્રીજે કેવી પરિસ્થિતિ જોવા મળશે? તેમજ કયા જીવજંતુનો ઉપદ્રવ વધુ રહેશે ? તે અંગેની સંપૂર્ણ માહિતી ઉપરની લીંકમાં આપવામાં આવી છે.
નોંધ : મિત્રો આ આગાહી Weather Tv વેબસાઈટની નથી. પરંતુ ગુજરાતના જુના અને જાણીતા હવામાન શાસ્ત્રીની છે જેની ખાસ નોંધ લેવી.