ઉનાળાનો અનોખો માહોલ જોતા જગતનો તાત મોટી ચિંતામાં પડ્યો છે કે, આવનારૂ ચોમાસું ( monsoon 2023 ) કેવું જશે? કેમ કે ઉનાળાની હજી જમાવટ જોઈ તેવી થઈ નથી.
એક પછી એક માવઠાનો માહોલ આ વર્ષે ઉનાળામાં એવો જોવા મળ્યો કે, ભૂતકાળમાં આવી ઋતુની પેર્ટન આપણે ક્યારે પણ જોઈ નથી. મિત્રો આજની પોસ્ટમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનના નિયમ મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે? ( Monsoon 2023 ) એ અંગેની વાત કરીશું. કેમકે આ વર્ષે ઉતાસણીના પવનમાં પણ મોટી ગડમથલ જોવા મળી હતી.
હવે ચૈત્રી દનૈયા દરમિયાન નિદાન થશે કે, આવનારું ચોમાસું 2023 કેવું જશે. ( monsoon prediction ) મિત્રો ચૈત્રી દરમિયાન મુજબ કેવી પરિસ્થિતિ જોવા મળે તો આવનારું ચોમાસું કેવું જાય? ( monsoon prediction )
કેમકે ચૈત્રી દરમિયાન કેવા દિવસો જાય તો આવનારા ચોમાસામાં વરસાદનું પ્રમાણ કેવું રહે એ ખૂબ જ મહત્વનું હોય છે. તો ઉપર આપેલી લીંકમાં સચોટ માહિતી રજૂ કરવામાં આવી છે. તેનો દનૈયાના દિવસો દરમિયાન અનુભવ કરવો.
જેથી ચોમાસું 2023 અંગેનું પૂર્વાનુમાન આગોતરૂ અનુમાન ( monsoon prediction ) આ નવ દિવસો દરમિયાન મળી જાય. તો મિત્રો હવામાનની દરેક અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપતા રહીશું તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો આભાર.