હાથીયો નક્ષત્ર સુંઢ ફેરવશે, આવતીકાલનું હવામાન ભુક્કા કાઢશે
ચોમાસું 2024 ના દિવસો દરમિયાન વરસાદના નક્ષત્રનું આમ તો છેલ્લું નક્ષત્ર એટલે હાથીયો નક્ષત્ર. મિત્રો આ વર્ષે હાથીયો નક્ષત્ર સુંઢ ફેરવશે. કેમ કે જ્યોતિષશાસ્ત્રના આ વર્ષના યોગ મુજબ ગુજરાતમાં આવતીકાલનું હવામાન ભુક્કા કાઢશે. એટલે કે આવનારા દિવસોમાં વરસાદની સારી એવી સંભાવના હસ્ત નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે. હાથીયો નક્ષત્ર 2024 અને … Read more