આવતીકાલનું હવામાન ગુજરાત: જળબંબાકાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં ખૂબ જ તોફાની જોવા મળશે. કેમકે આવનારા દિવસોમાં મેઘતાંડવ સર્જાશે. જળબંબાકાર વરસાદની આગાહી સંબંધિત આ પોસ્ટમાં આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન રાજ્યમાં કેવું જોવા મળશે? એ અંગેની વાત કરશું. આવતીકાલનું હવામાન ગુજરાત 25 ઓગસ્ટ થી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રૂપે જોવા મળશે. કેમ કે બંગાળની ખાડીની … Read more