તોફાની વરસાદની આગાહી : બંગાળની ખાડીની સિસ્ટમ

તોફાની વરસાદની આગાહી

ફરીથી ગુજરાતમાં વરસાદનું આગમન થશે. છેલ્લા ઘણા દિવસથી હળવા ભારે જાપટાના વરસાદના ચિત્રો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં તોફાની વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કેમકે બંગાળની ખાડીની સિસ્ટમ સમગ્ર ગુજરાતને અસર કરશે. મિત્રો ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી હવામાનના ચિત્રોમાં જોવા મળી … Read more

હવામાન સમીકરણ : ઓગસ્ટના અંતમાં વરસાદનો રાઉન્ડ

હવામાન સમીકરણ

ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર ગણી શકાય એવી અપડેટ આ પોસ્ટમાં મેળવશું. કેમ કે હવામાન સમીકરણ મુજબ ઓગસ્ટના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળી શકે છે. આવતીકાલનું હવામાન અંગે થોડોક વિશ્લેષણ મેળવિયે તો, 20 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે એવું જણાઈ રહ્યું નથી. કેમકે 20 ઓગસ્ટ સુધી … Read more

માગશર મહિનાનું હવામાન : ચોમાસું જામશે

માગશર મહિનાનું હવામાન

આવનારું ચોમાસું કેવું રહી શકે? એ માટે મિત્રો કારતક મહિનાથી મહા મહિના દરમિયાન આ ચારેય મહિનામાં કેવા ચિત્રો સર્જાય? એ મુજબ આવનારા ચોમાસાની સ્થિતિ સ્પષ્ટ બનતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં માગશર મહિનાનું હવામાન કેવું જોવા મળે તો, આવનારું ચોમાસું જામશે કે નહીં એ અંગેની માહિતી મેળવશું. માગશર મહિનાનું હવામાન આવનારા ચોમાસાનું સ્ફટિક … Read more

શ્રાવણ મહિનાનું હવામાન : જાણો આવતીકાલનું હવામાન

શ્રાવણ મહિનાનું હવામાન

મિત્રો શ્રાવણ મહિનાનું હવામાન એટલે ચોમાસાના ધોરી દિવસો. કેમ કે શ્રાવણ મહિનાના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળતી હોય છે. શ્રાવણ મહિનાનું હવામાન મોટે ભાગે વરસાદી જોવા મળતું હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં શ્રાવણ મહિનાનું હવામાન આધારિત આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી … Read more

ચોમાસું વિદાય ક્યારે થાય : હવામાન અંગેનો અભ્યાસ

ચોમાસું વિદાય

હવામાનમાં ચોક્કસ સૂટેબલ સમીકરણો ઊભા થતા હોય છે. ત્યારે ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. એ જ રીતે ચોમાસું વિદાય ક્યારે થાય? આ બાબતે પણ હવામાનના પેરામીટરનો ખાસ અભ્યાસ કરવો જોઈએ. જેથી ચોમાસું વિદાયની ઘડી ક્યારે શરૂ થાય એ અંગે એક અનુમાન લગાવી શકાય. મિત્રો દર વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાંથી એન્ટ્રી થઈ અને ધીરે … Read more

જૂન મહિનાનું હવામાન : ચોમાસું 2024 ગુજરાતમાં આગમન

જૂન મહિનાનું હવામાન

મિત્રો ચોમાસું 2024 ગુજરાત માટે કેવું રહી શકે? ચોમાસાના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના કેવી રહેશે? તો આજની આ મહત્વની પોસ્ટમાં જૂન મહિનાનું હવામાન અંતર્ગત ચોમાસું 2024 ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરી શકે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું. જેઠ મહિનાની શરૂઆતની સાથે જ હવામાં ભેજનું પ્રમાણ ધીરે ધીરે વધતું જોવા મળતું … Read more

લો પ્રેશર સિસ્ટમ : હવામાન આગાહી Monsoon 2024

લો પ્રેશર સિસ્ટમ

વર્ષ 2024 દરમિયાન ઉનાળા પછી ચોમાસું 2024 નું વિધિવત રીતે ગુજરાત રાજ્યમાં આગમન થશે. મિત્રો ચોમાસાની સિઝન દરમિયાન લો પ્રેશર સિસ્ટમ અંગે આપણે અવાર નવાર હવામાન આગાહી સંદર્ભે વાત હંમેશા સાંભળતા હોય છીએ. તો આજની આ પોસ્ટમાં low pressure system અંગેની મહત્વની વાત કરશું. ગુજરાતમાં જ્યારે ચોમાસાનું વિધિવત આગમન થાય છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું સિઝન … Read more

મૃગશીર્ષ નક્ષત્ર 2024 : ચોમાસું હવામાન જમાવટ કરશે

મૃગશીર્ષ નક્ષત્ર 2024

મિત્રો જૂન મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જતી હોય છે. મોટેભાગે જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં મંડાણી વરસાદના યોગ જોવા મળતા હોય છે. તો આજની આ પોસ્ટમાં મૃગશીર્ષ નક્ષત્ર 2024 અંતર્ગત ચોમાસું હવામાન ધીરે ધીરે જમાવટ કરશે. જે અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. ખરા અર્થમાં ચોમાસાની શરૂઆત આમ તો આદ્રા નક્ષત્રથી … Read more

2024 નું ચોમાસું ટનાટન : કેસુડાના ફુલે આપ્યો સંકેત

2024 નું ચોમાસું

વર્ષ 2024 નું ચોમાસું ટનાટન થશે. મિત્રો આવનારું ચોમાસું ગુજરાત માટે ખુબ જ સારું સાબિત થઈ શકે છે. આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં 2024 નું ચોમાસું ટનાટન રહી શકે છે. કેમકે આ વર્ષના કેસૂડાના ફૂલે અનોખો સંકેત આપ્યો છે. જે અંતર્ગત મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરશું. મિત્રો 2024 નું ચોમાસું અંતર્ગત દર વર્ષે … Read more

કારતક મહિનાનું હવામાન : ચોમાસું કેવું રહે

કારતક મહિનાનું હવામાન

મિત્રો દેશી વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ દરેક મહિનાનું હવામાન કેવું રહે? એ અનુસાર આવનારું ચોમાસું કેવું રહેશે? એનું અનુમાન કાઢવામાં આવતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં કારતક મહિનાનું હવામાન મુજબ આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંગે થોડીક માહિતી મેળવશું. મોટે ભાગે મિત્રો કારતક મહિનાની શરૂઆતથી જ આવનારા ચોમાસાના સમીકરણોનું કાઉન ડાઉન શરૂ થઈ … Read more

error: Content is protected !!