Weather update: યુરોપિયન મોડલના ચિત્રો મુજબ વરસાદનો રાઉન્ડ
Weather update આવતીકાલનું હવામાન: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ 20 તારીખ બાદ એટલે કે 20 સપ્ટેમ્બર બાદ ગુજરાત રાજ્યમાં ફરીથી વરસાદનો એક મીની રાઉન્ડ જોવા મળી શકે છે. તો આજની આ પોસ્ટમાં યુરોપિયન મોડલના ચિત્રો મુજબ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે એ અંગેની Weather update મેળવીએ. Weather … Read more