વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, આવતીકાલનું હવામાન
આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. મિત્રો આવતીકાલનું હવામાન મુજબ જન્માષ્ટમીના તહેવાર ઉપર સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ જમાવટ કરશે. વરસાદનો રાઉન્ડ મિત્રો આવનારા દિવસોમાં બંગાળની ખાડી એક્ટિવ બનશે સાથે સાથે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદનું મોટું સામ્રાજ્ય બનાવશે. ટૂંકમાં મિત્રો જન્માષ્ટમીના તહેવાર ઉપર રાજ્યમાં સાર્વત્રિક … Read more