લોકલ સિસ્ટમ એક્ટિવ થશે : સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદ
મિત્રો ચોમાસું 2024 કંઈક અનોખી પેર્ટનમાંથી આ વર્ષે પસાર થઈ રહ્યું છે. કેમકે અત્યાર સુધીના સમય દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્યને ડાયરેક હિટ કરી નથી. પરંતુ સર્ક્યુલેશનની ઇફેક્ટથી અત્યાર સુધીના મોટાભાગનો વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં લોકલ સિસ્ટમ એક્ટિવ થશે. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદની સંભાવનાઓ વધુ ઉજળી બનશે. … Read more