અરબ સાગરમાં મોટી સિસ્ટમ બનવાના એંધાણ: આવતીકાલનું હવામાન
મિત્રો આવનારા દિવસોમાં અરબ સાગરમાં મોટી સિસ્ટમ બનવાના અણસાર હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન સંબંધિત અરબ સાગરમાં મોટી સિસ્ટમ કઈ તારીખની આજુબાજુ બનશે? એ અંગેની માહિતી મેળવશું. મિત્રો હાલ રાજ્યમાં કોઈ મોટા વરસાદની સંભાવના જોવા મળી રહી નથી. કેમકે આજનું હવામાન મુજબ ગુજરાતમાં નજીકના દિવસોમાં … Read more