હવામાન અપડેટ : સપ્ટેમ્બર મહિનામાં ફરીથી વરસાદના નવા રાઉન્ડનું સંકટ
ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યને મેઘરાજાએ ધમરોળી નાખ્યું. તો બીજી તરફ આવનારા દિવસોમાં હવામાન અપડેટ અંગેની માહિતી મેળવીએ તો, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ફરીથી વરસાદના નવા રાઉન્ડનું સંકટ જોવા મળી રહ્યું છે. આ અંગેની વિશેષ અપડેટ આ પોસ્ટમાં મેળવીયે. ઓગસ્ટ મહિનાનું અંતિમ દિવસોનું ચિત્ર ગુજરાત માટે ભયંકર રહ્યું. વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું માહોલ … Read more