ઉપરા ઉપરી સિસ્ટમ : જન્માષ્ટમીના મેળામાં પડશે ભંગ, હવામાન અપડેટ
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. પરંતુ મિત્રો મેળાના શોખીનો માટે એક માઠા સમાચાર પણ ગણી શકાય. કેમ કે જન્માષ્ટમીના તહેવાર ઉપર ગુજરાત રાજ્ય ઉપર ઉપરા ઉપરી સિસ્ટમ અસર કર્તા બનશે. જેને પરિણામે જન્માષ્ટમીના મેળાઓમાં ભંગ પડશે. આજની આ મહત્વની પોસ્ટમાં આવનારા દિવસોમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંતર્ગત હવામાન અપડેટ મેળવીએ. આવનારા બેથી ત્રણ … Read more