ભડલી વાક્યો : ભડલી વાક્યોને આધારે ચોમાસું

ભડલી વાક્યો

આજની આ ખેડૂતોને થનારી ખૂબ જ ઉપયોગી પોસ્ટમાં ભડલી વાક્યો ના ઇશારા મુજબ આવનારું ચોમાસું ગુજરાત માટે કેવું સાબિત થશે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું. જે આવનારા ચોમાસાની પરિસ્થિતિ કેવી રહેશે? એ અંગેની જાણકારી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ભડલી વાક્યો આજે ઘણા વર્ષો પહેલા લખાયા છે. અને આજના આધુનિક યુગમાં … Read more

ગિરનાર 4 મગફળી સંપૂર્ણ માહિતી

ગિરનાર 4 મગફળી

મગફળીના વાવેતરમાં ગુજરાત રાજ્ય હબ ગણાય છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર મોટા પાયા કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં મગફળીની નવી નવી વેરાયટીઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આવી જ એક વેરાઈટી ગિરનાર 4 મગફળી અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. મિત્રો ગિરનાર 4 મગફળીનું સંશોધન 2021 ની સાલમાં સંશોધન કરવામાં આવ્યું … Read more

Bt 32 મગફળી : 32 નંબર મગફળીથી ખેડુતો માલામાલ

Bt 32 નંબર મગફળી

ગુજરાત મગફળીના વાવેતર માટેનું હબ ગણી શકાય. જો કે હવે રાજસ્થાન તેમજ આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં મગફળીનું વાવેતર જોવા મળી રહ્યું છે. મિત્રો આજની પોસ્ટમાં Bt 32 મગફળી અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું. અને આ Bt 32 મગફળીનું ઉત્પાદન પાછલા કેટલાક વર્ષોમાં નંબર વન જોવા મળી રહ્યું છે. મિત્રો Bt 32 મગફળીનું સંશોધન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા … Read more

જમીનમાંથી પાણી શોધવાની રીત : Ground Water

જમીનમાંથી પાણી શોધવાની રીત

મિત્રો ધરતીનું પડ એકધારૂ વીંધાઇ રહ્યું છે. કેમકે ભૂગર્ભ જળ મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે થોડીક વાત કરશું. જે કુવો અથવા તો બોરવેલ કરનાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં લગભગ દિવાળી બાદથી જ લગભગ દરેક … Read more

હવામાન કેવું રહેશે : Weather Report

હવામાન કેવું રહેશે

વિશ્વના દરેક વિસ્તારોનું હવામાન અલગ અલગ પેટર્ન ધરાવતું હોય છે. ભારત દેશની જ વાત કરીએ તો, મિત્રો ભારતના દરેક રાજ્યના હવામાનમાં કંઈકને કંઈક ફેરફાર જોવા મળતો હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં હવામાન અંગેની મહત્વની વાત કરશું. દક્ષિણ એશિયાના દક્ષિણના દેશોનું હવામાન એ મોસમી પ્રકારની આબોહવા ધરાવતું જોવા મળે છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, … Read more

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? : પશ્ચિમી વિક્ષોભ Western disturbance

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ

મિત્રો ચોમાસા દરમિયાન જેમ આપણે લો પ્રેશર સિસ્ટમ અંગે અવારનવાર સાંભળતા હોઇએ છીયે એ મુજબ જ ભારતમાં જ્યારે શિયાળાનું આગમન થાય છે. ત્યારે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ. તો આજની આ મહત્વની પોસ્ટમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? એ અંગેની ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાનો પ્રયાસ કરશું. શિયાળા દરમિયાન જ્યારે જ્યારે ઉત્તર … Read more

આજનું હવામાન કેવું રહેશે : Weather today

આજનું હવામાન

આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આજનું હવામાન કેવું રહેશે? એ અંગે ખૂબ જ ઉપયોગી એવી માહિતીની ચર્ચા કરશું. કેમ કે હવામાનનો રૂખ દરરોજ અલગ અલગ મિજાજમાં જોવા મળતો હોય છે. એટલે જ ચોમાસું દરમિયાન આજનું હવામાન કેવું રહેશે? એ અંતર્ગત આજે મહત્વની અપડેટ આ પોસ્ટમાં મેળવશું. આજનુ હવામાન કેવું રહેશે એ એક ટૂંકા ગાળાની … Read more

વાવાઝોડું લાઈવ લોકેશન : Live Cyclone

વાવાઝોડું લાઈવ લોકેશન

ગુજરાતમાં જ્યારે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે, એ અરસામાં અરબ સાગરમાં લગભગ દર વર્ષે એકાદ વાવાઝોડું બનતું હોય છે. તો મિત્રો આજની આ ખુબ જ મહત્વની પોસ્ટમાં વાવાઝોડું લાઈવ લોકેશન અંગે મહત્વની વાત કરશું. જે તમને વાવાઝોડાની પરિસ્થિતિ અંગે સચોટ માહિતી મેળવવામાં ઉપયોગી સાબિત થશે. મિત્રો આજનો સમય એ ટેકનોલોજી નો સમય છે. આજનો … Read more

આવતીકાલનું હવામાન : Weather tomorrow

આવતીકાલનું હવામાન

આજના સમયમાં હવામાનનો વિષય ખૂબ જ ગહન છે. જોકે અત્યારના સાયન્સના સમયમાં હવામાનની માહિતી મેળવવી ખૂબ જ સરળ બની છે. તો મિત્રો આજની આ રસપ્રદ પોસ્ટમાં આવતીકાલનું હવામાન કેવું જોવા મળી શકે? એ અંતર્ગત મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી રજૂ કરશું. આવતીકાલનું હવામાન કેવું રહી શકે? એ અંતર્ગત આ પોસ્ટમાં અર્વાચીન સાયન્સના મોડલોની સાથે સાથે … Read more

ચોમાસું 2024 : વર્ષ થશે ટનાટન

ચોમાસું 2024

મિત્રો આજની મહત્વની આ પોસ્ટમાં ચોમાસું 2024 દરમિયાન હવામાનના મોડલમાં કેવા સમીકરણો જોવા મળી રહ્યા છે? એ મુજબ આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસું દરમિયાન વરસાદની પરિસ્થિતિ નું કેવું નિર્માણ થશે? એ અંગેની મહત્વની વાત કરશું. આજની આ મહત્વની પોસ્ટમાં આવનારું ચોમાસું એટલે કે ચોમાસું 2024 વર્ષ થશે ટનાટન એ અંગેની થોડી માહિતી આ પોસ્ટમાં મેળવશું. … Read more

error: Content is protected !!