જમીનમાંથી પાણીની શોધ : borewell water founder
ચોમાસું જો નબળું તો ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની જાય છે. કેમકે રોજથી રોજ જમીનના તળ ઊંડા જઈ રહ્યા છે. વર્ષો પહેલા કૂવો એ સિંચાઈનું મુખ્ય સ્ત્રોત ગણાતું હતું. પરંતુ હવે આજના સમયમાં બોરવેલનું પ્રમાણ વધી જતા કુવાના તળ કામના રહ્યા નથી. બોરવેલ કરતાં ખેડૂતોને પણ બોરમાં યોગ્ય સફળતા મળતી હોતી નથી. કેમકે અત્યારે બોરીંગ પણ …