હાથીયા નક્ષત્રનો પ્રારંભ : રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ
મિત્રો આજથી ભાદરવાનું સાચું રૂપ જોવા મળી રહ્યું છે. આજથી હાથીયા નક્ષત્રનો શુભારંભ થશે. ખેડૂતોની ટૂંકી મુદતની મગફળી પાથરે પડી છે. તો કઠોળ પણ પાકી ચુક્યા છે. મોટેભાગે હાથીયા નક્ષત્રમાં થતા વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવે છે. મિત્રો આ વરસાદની એક્ટિવિટી પહેલી ઓક્ટોબર સુધી ચાલુ રહે એવું જણાઈ રહ્યું છે. વરસાદની એક્ટિવિટીનું મુખ્ય …
હાથીયા નક્ષત્રનો પ્રારંભ : રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ Read More »