બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું
મિત્રો સક્રિય વાવાઝોડું બિપોરજોય ધીરે ધીરે ગુજરાત તરફ ધસી રહ્યું છે. વાવાઝોડું હાલ ઉત્તરનો ટ્રેક સતત લઈ રહ્યું છે અને ટ્રેકમાં હવે બદલાવ થાય એવું ફ્રેશ અપડેટમાં જોવા મળી રહ્યું નથી. મિત્રો સાવધાની રાખવી જરૂરી છે કેમકે છેલ્લા અપડેટ થયેલા મોડલની માહિતી મુજબ 13 જુનથી આ વાવાઝોડું ઉત્તર ઉત્તર પૂર્વનો ટ્રેક લઈને કચ્છના વિસ્તારોમાં ટકરાઈ …