પ્રાચીન વર્ષાવિજ્ઞાન

ચૈત્રી દનૈયા મુજબ ચોમાસું કેવું : monsoon prediction

ઉનાળાનો અનોખો માહોલ જોતા જગતનો તાત મોટી ચિંતામાં પડ્યો છે કે, આવનારૂ ચોમાસું ( monsoon 2023 ) કેવું જશે? કેમ કે ઉનાળાની હજી જમાવટ જોઈ તેવી થઈ નથી. એક પછી એક માવઠાનો માહોલ આ વર્ષે ઉનાળામાં એવો જોવા મળ્યો કે, ભૂતકાળમાં આવી ઋતુની પેર્ટન આપણે ક્યારે પણ જોઈ નથી. મિત્રો આજની પોસ્ટમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનના …

ચૈત્રી દનૈયા મુજબ ચોમાસું કેવું : monsoon prediction Read More »

ભડલી વાક્યો મુજબ ચોમાસું 2023 : Monsoon prediction

મિત્રો અર્વાચીન યુગમાં પણ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ લેશ માત્ર પણ ઓછો થયો નથી.એવા ભડલી વાક્યોના સ્ત્રોતની વાત આ પોસ્ટમાં કરીશું. કેમ કે સદીઓ જુના ભડલી વાક્ય મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે? એનું સચોટ અનુમાન નીકળતું હોય છે. કેમકે આ ભડલી વાક્યોમાં એક ગુઢ રહસ્ય છુપાયેલું છે. કેવી પરિસ્થિતિ ઉભી થાય તો આગામી સમયમાં કેવો સમય …

ભડલી વાક્યો મુજબ ચોમાસું 2023 : Monsoon prediction Read More »

ફાગણ મહિનાનું માવઠું અને ચોમાસું 2023 : monsoon prediction

મિત્રો ફાગણ મહિનામાં ચાલી રહેલા માવઠાના માહોલથી જગતનો તાત ચિંતિત બન્યો છે. કેમકે આ વર્ષે આવી પરિસ્થિતિ ઉભી થશે એવો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે ફાગણ મહિને આવડો લાંબો માવઠાનો માહોલ ચાલશે. મિત્રો ફાગણ મહિનાનું આકાશ બને તેટલું સ્વચ્છ રહેવું જોઈએ કેમકે જો ફાગણ અને ચૈત્ર મહિનાનું આકાશ ચોખ્ખું રહે તો, આવનારું ચોમાસું સારું …

ફાગણ મહિનાનું માવઠું અને ચોમાસું 2023 : monsoon prediction Read More »

દેવ ચકલી એ આપ્યા શુભ સંકેત : monsoon forecast

ફાગણ મહિનામાં ઉપરા ઉપરી માવઠાના રાઉન્ડ આવનારા ચોમાસા માટે ખરાબ સંકેતો આપી રહ્યા છે. પરંતુ આ ખરાબ સંકેતોની સામે બીજા પણ પ્રાચીન લોકવાયકા પ્રમાણે આવનારા ચોમાસા માટે સારા યોગો જોવા મળી રહ્યા છે. આ પોસ્ટની મુખ્ય વાત કરતા પહેલા થોડી વાત આધુનિક વિજ્ઞાનના હવામાનના મોડલની વાત કરી લઈએ તો, આ વર્ષે શરૂઆતમાં જે એલનીનો ઈફેક્ટને …

દેવ ચકલી એ આપ્યા શુભ સંકેત : monsoon forecast Read More »

નક્ષત્ર વિજ્ઞાન : આવનારું ચોમાસું કેવું monsoon prediction

ગુજરાતના ખેડૂતને પ્રારબ્ધવાથી ખેડૂત કહેવામાં આવે છે. કેમકે ગુજરાતના ખેડૂતની રોજી રોટી કુદરતી રોજી રોટી હોય છે. જો કુદરત કૃપા કરે તો, ખેડૂતનું વર્ષ સારું જતું હોય છે. અને જો કુદરત રૂઠે તો આજના સમયની ખર્ચાળ ખેતી સામે ખેતીમાં ખર્ચ કરવા છતાં પણ હાથમાં કંઈ આવતું નહીં. ચોમાસું જો સારું જાય તો, ખેડૂતનું હૈયુ જાણે …

નક્ષત્ર વિજ્ઞાન : આવનારું ચોમાસું કેવું monsoon prediction Read More »

ભડલી વાક્ય મુજબ ચોમાસું 2023 monsoon prediction

મિત્રો હેમંત અને શિશિર ઋતુમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ રહેવું જોઈએ. એવી જ રીતે વસંત અને ગ્રીષ્મ ઋતુમાં ગરમીનું પ્રમાણ સારું જોવા મળવું જોઈએ. કારતક, માગસર, પોષ મહિનામાં ઠંડીની સાથે આકાશમાં ચિત્રી અને લીસોટા હોય તો આવનારું ચોમાસું સારું રહે. મહા મહિનાનું આકાશ વાદળછાયું રહે તો પણ આવનારા ચોમાસા માટે શુભ નિશાની ગણી શકાય. મિત્રો …

ભડલી વાક્ય મુજબ ચોમાસું 2023 monsoon prediction Read More »

૨મણીકભાઇ વામજાની આગાહી : monsoon prediction

વર્ષોથી જેની આગાહી 100% ની આજુબાજુ ઉભી રહેતી હોય એવા વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઈએ ચોમાસા પહેલા હવામાન કેવું રહેશે? તેની વાત કરી છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનનું બહુ ઉંડું જ્ઞાન ધરાવતા રમણીકભાઈ વામજાએ ઉતાસણીના પવનને અંગેની પણ વાત કરતા એવું કહ્યું છે કે, હોળીની પ્રગટે ત્યારે જો હોળીની જાળ પૂર્વ દિશામાં જાય તો, રાજા પ્રજા …

૨મણીકભાઇ વામજાની આગાહી : monsoon prediction Read More »

વનસ્પતિના આધારે ચોમાસામાં વરસાદ અને પાકનું ઉત્પાદન કેવું

મિત્રો અગાઉના સમયમાં સાયન્સની ટેકનોલોજી ન હતી ત્યારે આવનારા ચોમાસામાં કેવો વરસાદ જોવા મળે? કયા પાકોમાં ઉત્પાદનની શક્યતા વધુ રહે એ બાબતે વિવિધ વનસ્પતિઓમાં કેવી રોનક જોવા મળે એના ઉપરથી આવનારું ચોમાસું કેવું જાય અને ચોમાસામાં કયા પાકોમાં ઉત્પાદન વધુ મળે એનું અનુમાન કરતા હતા. જે આજના સમયમાં પણ કુદરતની રોનકને આધારે કંઇક અંશે સત્ય …

વનસ્પતિના આધારે ચોમાસામાં વરસાદ અને પાકનું ઉત્પાદન કેવું Read More »

આવનારા ચોમાસાનું પૂર્વ અનુમાન : ચણાનો અદભુત પ્રયોગ

હોળીનો તહેવાર આવનારા ચોમાસાના પૂર્વ અનુમાન માટેનું પ્રથમ પગથિયું ગણવામાં આવે છે. હોળી પ્રગટે ત્યારે તેની ઝાર કઈ દિશા તરફ જાય છે? એના ઉપરથી આવનારું ચોમાસું કેવું રહે? એ વિજ્ઞાન ખૂબ જ પ્રાચીન છે. પરંતુ આજની પોસ્ટમાં આપણે એક અલગ વાત કરવાની છે. ઉતાસણીની સાંજે ચાર ચણાને પલાળીને આ પ્રયોગ કરવામાં આવે છે. આ પરંપરા …

આવનારા ચોમાસાનું પૂર્વ અનુમાન : ચણાનો અદભુત પ્રયોગ Read More »

હોળીના પવન ઉપરથી નક્કી કરો 2023 નું ચોમાસું કેવું રહેશે

મિત્રો 2023 નું ચોમાસું કેવું રહેશે ? હોળી ના પવન ઉપરથી આવનારા ચોમાસામાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે ? આ વાતોનું કાઉન્ટ ડાઉન શિયાળાના ચાર મહિના પૂરા થવા ની સાથે જ શરૂ થઈ જતું હોય છે. જેમ જેમ હવામાનના લાંબાગાળાના મોડલોમાં પણ અનુમાન લગાવી શકાય કે, ચોમાસું કેવું રહેશે ? જેમકે અલનીનોની અસર કેવી રહેશે ? …

હોળીના પવન ઉપરથી નક્કી કરો 2023 નું ચોમાસું કેવું રહેશે Read More »

error: Content is protected !!