પ્રાચીન વર્ષાવિજ્ઞાન

વર્ષા વિજ્ઞાન 29 મો સેમિનાર : 2023 નું ચોમાસુ કેવું

મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિષદનો 29 મો સેમિનાર યોજાયો હતો. મિત્રો 29 માં સેમિનારમાં 56 જેટલા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વિદ્વાનો એકત્રિત થયા હતા. આ સેમિનાર ઉપર સમગ્ર રાજ્યની નજર હોય છે કેમકે, આ સેમિનારમાં આવનારા ચોમાસા અંગેના બધા આગાહીકારોના કેવા અનુમાન આવતા હોય જેથી આવનારા ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે. મિત્રો …

વર્ષા વિજ્ઞાન 29 મો સેમિનાર : 2023 નું ચોમાસુ કેવું Read More »

રમણીકભાઇ વામજાની આગાહી : ચોમાસું 16 આની

જેની આગાહીની ખેડૂતો દર વર્ષે રાહ જોતા હોય એવા વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઈ વામજાની 2023 નું ચોમાસું કેવું રહેશે એ અંગેની આગાહી આવી છે. તો મિત્રો રમણીકભાઈ વામજાની આગાહી મુજબ આ વર્ષે રેવતી, અશ્વની અને ભરણી નક્ષત્રમાં ચોમાસું બગડવાના જે દોષો ઊભા થયા હતા તે, મિત્રો ભડલી વાક્ય મુજબ કૃતિકા નક્ષત્ર માં થયેલા વરસાદે તમામ …

રમણીકભાઇ વામજાની આગાહી : ચોમાસું 16 આની Read More »

જૂનમાં વાવણી અને ઓગસ્ટમાં હેલી : monsoon prediction

જુનમાં ઉતરતા વાવણી અને ઓગસ્ટ પછી હેલી. મિત્રો છેલ્લા 5 વર્ષથી ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરયા બાદ જેની આગાહી લગભગ 99% ની આજુબાજુ સત્ય સાબિત થઈ રહી છે એવા ટંકારા તાલુકાના કિશોરભાઈ  ભાડજાની આગાહી મુજબ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? એ અંગેની વાત કરીયે તો કિશોરભાઈ ભાળજાની આગાહી મુજબ 2023 નું વર્ષ સ્થિરતા વાળુ હશે. આ વર્ષનું …

જૂનમાં વાવણી અને ઓગસ્ટમાં હેલી : monsoon prediction Read More »

આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ થશે : monsoon prediction

મિત્રો મૃગશીર્ષ નક્ષત્રમાં પણ ક્યારેક ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે પરંતુ મૃગશીર્ષ નક્ષત્રને ચોમાસાનું નક્ષત્ર ગણવામાં આવતું નથી કેમ કે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે. મૃગશીર્ષ નક્ષત્રમાં પવનનું જોર વધુ રહેતું હોય. એમાં પણ મૃગશીર્ષ નક્ષત્રના પ્રથમ પાયામાં જો સળંગ ત્રણ દિવસ અગ્નિ ખૂણાનો પવન ફૂંકાય તો, મોટેભાગે આદ્રા નક્ષત્રના પ્રથમ …

આદ્રા નક્ષત્રમાં કેવો વરસાદ થશે : monsoon prediction Read More »

ચોમાસું 2023 : નક્ષત્ર મુજબ વરસાદ nakshatra prediction

મિત્રો ચોમાસું 2023 કેવું રહેશે? આ વર્ષે વિક્રમ સવંત 2079 ના વર્ષનું રાજાદિ ફળ શું છે? એ અંગેની વાત આ પોસ્ટમાં કરીશું. મિત્રો ભારતીય પંચાગ મુજબ આ વર્ષનો રાજા બુધ છે. બુધ રાજા હોવાથી પૃથ્વી જળમય બને. ઘરે ઘરે લોકો સુખી તેમજ આનંદી થાય. ધન ધાન્યની વૃધી થાય. જળથી પૃથ્વી તૃપ્ત થાય તેમજ ગાયો આનંદિત …

ચોમાસું 2023 : નક્ષત્ર મુજબ વરસાદ nakshatra prediction Read More »

બીજું દનૈયું તપીયું : વાવણીનો વરસાદ monsoon prediction

મિત્રો 12 એપ્રિલે બીજું દનૈયું હતું. 12 એપ્રિલ દરમિયાન ગરમીનો ખૂબ જ સારો માહોલ સમગ્ર રાજ્યમાં જોવા મળ્યો હતો. બીજું દનૈયું તપીયું વાવણીનો વરસાદ monsoon prediction. 12 એપ્રિલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં high level cloud નું પણ કવર જોવા મળ્યું હતું જે એક સારી નિશાની ગણી શકાય. મિત્રો બીજું દનૈયું એટલે આદ્રા નક્ષત્ર. એ મુજબ 12 …

બીજું દનૈયું તપીયું : વાવણીનો વરસાદ monsoon prediction Read More »

આનંદો ચોમાસું 2023 ટનાટન : Weather forecast

મિત્રો કસ કાતરાના હવામાનનું Weather વિજ્ઞાન સદીઓથી ચાલી આવી રહ્યું છે. શિયાળાના ચાર મહિના દરમિયાન બનેલો કસ ચોમાસામાં અચૂક વરસાદ આપે છે. પરંતુ કસ બન્યો ત્યારે હવામાન Weather કેવું હોય? ઠંડી કેવી હોય? પવન કેવો હોય? બીજે દિવસે ઝાકળ બિંદુ કે ઠાર બિંદુ આવ્યા કે નહીં એ અવલોકન કરવું ખૂબ જ જરૂરી છે. આજની પોસ્ટમાં …

આનંદો ચોમાસું 2023 ટનાટન : Weather forecast Read More »

રમણીકભાઈ વામજાની આગાહી : monsoon prediction 2023

મિત્રો વર્ષા વિજ્ઞાનના સભ્ય અને પ્રાચીન વર્ષા વિજ્ઞાનનું ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા રમણીકભાઈ વામજાની આગાહી લગભગ 100 ટકા સત્ય સાબિત હોય છે. જેના પુરાવા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોયા છે. તો આજની આ પોસ્ટમાં રમણીકભાઈ વામજાએ આવનારા ચોમાસાને લઈ અને શું આગાહી કરી છે? ચોમાસુ કેવું રહી શકે? કયા વિસ્તારમાં પ્રથમ વાવણી થશે? અને હજુ …

રમણીકભાઈ વામજાની આગાહી : monsoon prediction 2023 Read More »

ચોમાસું 2023 નક્ષત્ર ની સંપુર્ણ માહિતી monsoon prediction

મિત્રો કૃતિકા નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જતું હોય છે. કેમકે કૃતિકા નક્ષત્ર બેસવાની સાથે હવામાન કેવું હોય? એના ઉપરથી આવનારા ચોમાસાનો અંદાજ મળી જતો હોય છે. જેમ કે પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ કૃતિકા નક્ષત્રમાં છાંટા છૂટી કે વાદળ વીજળી થાય તો આવનાર ચોમાસું સારું સાબિત થાય. ત્યારબાદ ભરણી નક્ષત્ર અને …

ચોમાસું 2023 નક્ષત્ર ની સંપુર્ણ માહિતી monsoon prediction Read More »

આ વર્ષની 4 મોટી આગાહી : global warming

મિત્રો 2023 નું ચોમાસું નજીક આવી રહ્યું છે. મિત્રો global warming ને કારણે ઋતુ ચક્ર ખોરવાયું છે. ત્યારે ખેડૂતોના મનમાં એક જ સવાલ ઘૂમતો હોય છે કે આવનારું ચોમાસું કેવું જશે? કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં વરસાદની અનિયમિતતા જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ global warming ગણી શકાય. અમુક વિસ્તારોમાં નોર્મલ કરતાં વધુ …

આ વર્ષની 4 મોટી આગાહી : global warming Read More »

error: Content is protected !!